Saturday, August 8, 2026
Uam No. GJ32E0006963

‘મોરબી’ એસટીને દિવાળી ફળી, 8 દિવસમાં રૂ.35.25 લાખની આવક નોંધાઈ !!

એડવાન્સ બુકીંગની યોજના પણ ફળીભૂત, દર વખત કરતા આ વખતે ધરખમ આવક મોરબી : હલ મોરબી એસટી ડેપોને આ વખતે દિવાળી ફળીભૂત થઈ છે. જેમાં રાજકોટ ડિવિઝને 5 લાખના ટાર્ગેટ આપ્યો હતો...

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં મુહૂર્તમાં 2165 કવિન્ટલ કપાસની આવક

લાભ પંચમીએ મગફળી સહિત અન્ય જણસીઓની પણ ધૂમ આવક થતા યાર્ડ છલકાયુ મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડ આજે લાભપાંચમે ધમધમતું થયું છે અને યાર્ડમાં રાબેતા મુજબ કપાસ સહિતની જણસીઓની ખરીદી વેચાણ...

ટંકારા તાલુકામા હડમતિયા “મુક્તિધામ” ને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉધોગપતિ

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં...

મોરબી: સિરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ત્રીજા માળેથી પટકાતા શ્રમિકનું મૃત્યુ

મોરબી : હાલ મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ સોલોગ્રેસ સીરામીક ફેકટરીના લેબર ક્વાટરના ત્રીજા માળેથી પડી જતા મૂળ ઓરિસ્સાના કુંદરબીસડા ગામના વતની અને હાલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મંગુલતાભાઇ ત્રીનાથભાઇ...

મોટર સાયકલ ઉપરથી પડી જતા યુવાનનું કરુણ મૃત્યુ

તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બનેલ ઘટનામાં મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેર : હાલ વાંકાનેર બાઉન્ડ્રી નજીક મોટર સાયકલ પાછળ બેસીને જઈ રહેલા પરપ્રાંતીયનું પડી જવાથી માથામાં એન્ગલ લાગતા મૃત્યુ નીપજ્યું...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...