માળિયાના વીરવદરકા ગામે સગીરાનો ગળાફાંસો ખાઈને આપઘાત
માળિયા : માળિયાના વીરવદરકા ગામે સગીરાએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.બનાવની મળતી વિગત અનુસાર વીરવદરકા ગામે રહેતી આઈનાબેન ઉ.વ. 16એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને...
મોરબી પોલીસ દ્વારા સફળ કામગીરી : 104 બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં ઘરમાં છુપાવેલા 104 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરના વાવડી રોડ, ક્રિષ્નાપાર્ક,...
મોરબીમાં ત્રણ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની શખ્શોની ધરપકડ કરાઈ
મોરબી : તાજેતરમા મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .પોલીસે આ બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા સાથે ચોરાઉ બાઈક કબજે લઈને આગળની...
મોરબીના લખધીરપુર રોડ પરની કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મૃત્યુ
હાલ મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં ન્હાવા ગયેલ યુવાન ડૂબી જતા મોત થયું છે પરપ્રાંતીય યુવાન ન્હાવા કેનાલમાં ગયા બાદ ડૂબી જતા મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ છે
મોરબીના લખધીરપુર રોડ...
મોરબી શહેર આમ આદમી પાર્ટીના યુવાનોની નિમણુંક કરાઈ
મોરબી શહેરમાં સતત લોકપ્રશ્ન ઉઠાવી લોકચાહના મેળવવા યથાત પ્રયત્નશીલ એવી આમ આદમી પાર્ટીમાં નવ યુવાનો જોડાઇ મજબુત બનાવવા યુવાનોની નિમણુંક કરવામાં આવી હતી.
મોરબી આમ આદમી પાર્ટીમાં યુવા પ્રમુખ તરીકે મયુર બાવરવા...


















