મોરબી શહેર આમ આદમી પાર્ટીના યુવાનોની નિમણુંક કરાઈ

0
173
/

મોરબી શહેરમાં સતત લોકપ્રશ્ન ઉઠાવી લોકચાહના મેળવવા યથાત પ્રયત્નશીલ એવી આમ આદમી પાર્ટીમાં નવ યુવાનો જોડાઇ મજબુત બનાવવા યુવાનોની નિમણુંક કરવામાં આવી હતી.

મોરબી આમ આદમી પાર્ટીમાં યુવા પ્રમુખ તરીકે મયુર બાવરવા અને ઉપપ્રમુખ તરીકે હસમુખભાઇ મકવાણા ની નિમણુંક કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/