મોરબીમાં તહેવારને અનુલક્ષીને એસપી ના માર્ગદર્શન હેઠળ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
મોરબી : હાલ મોરબીમાં આવતીકાલે બે પર્વ ભેગા હોય જે અનુસંધાને શહેરમાં પોલીસ વડાની આગેવાનીમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ જોડાયો હતો.
આવતીકાલે ઇદ અને ગણેશ...
ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ-6 નું આયોજન કરવામાં આવ્યું
ટંકારા : હાલ સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા SPL-6 (સૌરાષ્ટ્ર પ્રીમિયમલીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી સમાજની એકતા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ માટે યોજાયેલ આ ક્રિકેટ મેચમા 31 ટિમ...
મોરબીના ખાડા બુરવા માટે ડોક્ટર, સીએ, ઈજનેર, સીનીયર સિટીજન, યુવાનો સહિતનાએ હાથમાં લીધા પાવડા...
મારું મોરબી ગ્રીન મોરબી ના સ્લોગન સાથે છેલ્લા ચારેક મહિનાથી યુવાનો, સીનીયર સિટીજન સહિતના લોકો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જો કે, આ ટીમ દ્વારા આજે પોતાના સ્વખર્ચે મેટલ...
મોરબી : પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના 4 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ
મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી...
મોરબીમાં 4 ઈચ વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો જળબબંબાકાર બન્યા
ચાલુ વરસાદે શનાળા રોડ નદીમાં ફેરવાયો, મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા, ઘણી જગ્યાએ ઘરમાં પાણી ઘુસી ગયા
મોરબી : આજે મોરબીમાં ધોધમાર ચાર ઈચ જેવો વરસાદ પડતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા.ખાસ કરીને...


















