ટંકારામાં શનિવારે વાહન વ્યવહાર મંત્રીના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ થશે
બસ સ્ટેશનમાં વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન, પાર્સલ રૂમ, શોપ સહિતની સુવિધા
ટંકારા : હાલ ટંકારામાં શનિવારે રાજ્યના વાહન વ્યવહાર વિભાગના મંત્રીના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. બસ...
બાદનપર-આમરણ ગામે ગૌવંશ ઉપર ઘાતક હુમલો : ગ્રામજનોમાં આક્રોશ
ગૌવંશ ઉપર હુમલો કરનાર નરાધમને શખ્સને ઝડપી લઈ કડક સજા કરવા માંગ
મોરબી : હાલ મોરબીના બાદનપર-આમરણ ગામે કોઈએ ગૌવંશ ઉપર તીક્ષીણ હથિયારો વડે હુમલો કર્યાનો બનાવ સામે આવતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ...
મોરબી: રામકો વિલેજ નજીક જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી-હળવદ હાઇવે પર જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 43,500 જપ્ત કરી છે.
મોરબી તાલુકાના મોરબી-હળવદ હાઇવે પર રામકો...
મોરબી જિલ્લામાં 208 પોલીસ કર્મીઓની બદલી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા દ્વારા...
હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત
હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...

















