માળીયા મિયાણામા વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
મોરબી : આજે માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે, આ...
મોરબીમાં સેવાસેતુ કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા
સરકારની યોજના અને સહાયનો લાભ વધુને વધુ લોકોને લેવા અનુરોધ કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબી : હાલ પ્રજાલક્ષી કામગીરીમાં ગતિશીલતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શીતા સાથે વ્યક્તિલક્ષી પ્રશ્નોના ત્વરીત નિકાલ માટે રાજ્ય સરકાર...
મોરબીમાં હરિયાણાથી મંજૂરી વગર આવેલા ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સામે ગુનો નોંધાયો
મોરબી : કોરોના વાયરસ સંદર્ભે લાગુ કરાયેલા લોકડાઉનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મંજુરી વગર આવવાની છૂટ ન હોવા છતાં અમુક શખ્સો મંજુરી વગર બીજા રાજ્યમાં ઘુસી રહ્યા છે. જેમાં હરિયાણાથી ટ્રાન્સપોર્ટનો...
મોરબી : રોકડીયા હનુમાન મંદિરે શુક્રવારે ગૌ સેવાના લાભાર્થે લોક ભવાઇનો કાર્યક્રમ
મોરબી : નવલખી રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિર ખાતે શ્રી બહુચર આશ્રિત લોક ભવાઈ મંડળનો દાદાનો મજરો શુક્રવારે રાત્રે 09:30 કલાકે યોજાશે.
ગૌસેવાના લાભાર્થે તારીખ 30/8/19ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે આયોજિત થનારા...
IPL પર સટ્ટો રમતા એક પકડાયો.
મોરબીના સોઓરડી વિસ્તારમાં આઈ.પી.એલ.ની મેચ પર સટ્ટો રમતા એક શખ્સને મોરબી બી.ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તદઉપરાંત અન્ય બે શખ્સોના નામ પણ ખુલ્યા હતા તેઓને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી સીટી...




















