હળવદ : મિલ્કતના પ્રશ્ને મહિલાને ધસડી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન...
મોરબીના ધારાશાસ્ત્રી ની દલીલ ને માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરતી કોર્ટ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રહેવાસી સુરેશભાઈ નટવરભાઈ બારોટ પર નાણા ધીરનાર અધિનિયમ કલમ હેઠળ વાંકાનેર સીટી પો. સ્ટે માં ગુ. રજી. નં. 11189007200364/2020 થી કલમ 306, 506(2) મુજબ ગુજરાત નાણાં ધીરનાર...
હાઇકોર્ટમાં 304/એ ની ફરિયાદ છતાં મોરબીની સદ્ભાવના હોસ્પિટલને કોવિડ સારવારનું લાયસન્સ શા માટે?
મજબુર લોકોના જાન-માલને કસાઈ પ્રવૃત્તિ કરનારાઓને હવાલે કરવા એ પ્રજાદ્રોહ સમાન
'ભ્રષટાચારીઓ પૂજાય અને સજ્જનો મૂંઝાય' તેવો કોરોનથી પણ વધુ ખતરનાક સમય ચાલી રહ્યો છે. તેનો પુરાવો મોરબીની કુખ્યાત સદભાવના ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ અને...
મેારબી :ટંકારાના ઘુનડા (સ.) ગામે કપડાં ધોવા ગયેલ સગીરાનું તળાવમાં પડી જતાં મોત
(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા (સજજનપર) ગામે તળાવે કપડાં ધોવા ગયેલ કોળી સગીરા તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા(સ.)...
મોરબીના શનાળા ગામે ચાલકે કાબુ ગુમાવતા તળાવ નજીક રોડ ઉપરથી કાર નીચે ઉતરી !!
ખાંગી થઈ ગયેલી કાર તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી ગઈ
મોરબી : હાલ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનામાં હાલ જાનહાનીના કોઈ...


















