ખીરઈ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: પાંચ ઈજાગ્રસ્ત
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રકે કારને હડફેટે લીધી હતી. જેમાં કારમાં બેઠેલા પાંચ લોકોને ઇજા પહોંચી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ...
મોરબીમાં હાલ કોરોનાનો એક પણ કેસ નહિ : 3 દર્દી થયા રિકવર
મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોનાનો આજે એકય કેસ નોંધાયો નથી. સામે 3 દર્દી રિકવર થયા છે. જેને પગલે એક્ટિવ કેસ ઘટીને 4 થયા છે.
મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ...
રાજકોટ પોલીસ જવાન સહદેવસિંહ ઝાલા નો આજે જન્મ દિવસ
મૂળ માથક ગામના વતની તથા હાલ રાજકોટ પોલીસ વિભાગ ખાતે ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલાનો આજે જન્મ દિવસ છે એઓના જન્મ દિવસ નિમિતે ગજાનંદ પાર્ક ના પ્રમુખ તથા સહદેવસિંહ ના ભાઈ જયદેવસિંહ...
મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત બે ને નજરકેદ કરાયા
ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જાય તે પૂર્વે એ ડિવજન પોલીસે બન્નેની અટકાયત કરી
મોરબી : ગાંધીનગર ખાતે પડતર પશ્ને રાજ્યભરના શિક્ષકો દ્વારા ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું...
મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું!!
એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાની સંભાવના
મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરિશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે તેઓએ પોલીસમાં અરજી આપી...




















