મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
(મયુર બુધ્ધભટ્ટી) મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું
મોરબી : રંગપર નજીક સીરામીક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરી પાર્ટ્સની ચોરી
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરીના પાર્ટ્સની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ફેકટરીના...
મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી
મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન કચેરી ખાતે જ તમામ સેવાઓ ઉપલબ્ધ બનશે....
મોરબીમાં વીજળીની ફરિયાદ ક્યાં કરશો : મોરબી જિલ્લાના PGVCLના કંપ્લેન નંબરોની યાદી
મોરબી PGVCL વિભાગ દ્વારા લેન્ડલાઈન અને મોબાઈલ નબરો જાહેર કરાયા
મોરબી : હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદમાં વારંવાર વીજળી ગુલ થઈ જતી હોય છે. વીજ લાઈનમાં ફોલ્ટ થવાને કારણે...
માસ્ક વગર ફરશો તો સાવધાન !! : કાલથી પોલીસની કડક ઝુંબેશ
મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા ડીજીપી દ્વારા તમામ જિલ્લા પોલીસવડા અને પોલીસ કમિશનરને માસ્ક ન પહેરનારા સામે કડક કાર્યવાહી કરી રૂ.૧ હજાર દંડની વસુલાત કરવા આદેશ કર્યો છે.
રાજ્યના...