Tuesday, August 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોના રસીકરણનો શુભારંભ : ડો. જયંતી ભાડેશીયા સહિતના ડોક્ટરોએ રસી મુકાવી

મોરબી : હાલ સમગ્ર દેશની સાથે આજે મોરબીમાં કોરોનાને અંકુશ લેવા માટે મહત્વની કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબબકે મોરબી જિલ્લાના બે સ્થળે કોરોના રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. જેમાં...

મોરબી : નવલખી રોડ પર દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ

મોરબી : હાલ મોરબી શહેરમાં દુકાનમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઇ છે. આ કેસમાં એક શખ્સ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબીમાં નવલખી રોડ...

માળીયા (મી.) : આધેડે ગળેફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી

માળીયા (મી.) : હાલ માળીયા મિયાણા તાલુકાના તરઘરીમાં રહેતા અને ખેતમજૂરી કરતા મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના વતની મહેન્દ્રસિંગ કેકડીયાભાઇ મહેડાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ...

મોરબી : જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ફાળો એકત્રિત કરી પાંજરાપોળને રૂ. 70 હજારનું દાન...

મોરબી : તાજેતરમા તા. 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નિમિત્તે મોરબી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે મંડપ બાંધી સવારે 1 વાગ્યા સુધીમાં દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગ્રુપના સભ્યોએ...

મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન

મોરબી: મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન છે જે બદલ ઠેર ઠેર થી તેમના મિત્રવર્તુળ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી રમેશભાઈ કણસાગરનો આજે જન્મદિન હોય તેમના સાગા-વ્હાલાઓ તેમજ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...