રાજ્યમાં ફરી મેઘો જામશે ! આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
મોરબી : હાલ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જો કે છેલ્લા અઠવાડીયાથી એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે, જેના કારણે ફરીથી વરસાદનું જોર...
મોરબી : પોસ્ટ ઓફિસ જવાનું કહી ઘરેથી નીકળેલો 35 વર્ષીય યુવક લાપત્તા
મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલ ભુંભરની વાડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય શીવજીભાઇ પુંજાભાઇ કંઝારીયા ગત તા. 26 જૂનના રોજ પોતાના ઘરેથી કોઇ નોટીસ આવેલ હોય તેની તપાસ કરવા...
મોરબી : પતિ આત્મહત્યા કરશે તેવી બીકે પત્નીએ જીવન ટૂંકાવ્યું
ભૂતકાળમાં પણ મૃતકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો : બનાવની પોલીસ તપાસ ચાલુ હવે પતિ આપઘાત કરશે તો બે છોકરીઓને લઈને ક્યાં જઈશ, તેવા ભય સાથે પરણિતાનું અંતિમ પગલું
મોરબી : મોરબી તાલુકાના...
મોરબી પાલિકાના વાહનોનો અંગત કામ માટે ઉપયોગ થતો હોવાનો વિડીઓ વાયરલ થયો
મોરબી : હાલ શહેરમાં ઠેર ઠેર ખડકાયેલા કચરાના ગંજને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે શેરીઓમાંથી કચરો ઉપાડવા માટે વાહનોની પૂરતી સુવિધા નથી એવો ગણગણાટ સાંભળવા મળતો હોય છે. આવી...
મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન અટકાવાયા
મોરબી : મોરબીના શનાળા ગામે ૧૮ વર્ષના વરરાજાના બાળ લગ્ન થતા હોવાની માહિતી મળતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ ઘટના પોલીસને સાથે રાખીને ઘટના સ્થળે દોડી જઈને બાળ લગ્ન અટકાવ્યા છે.
બાળ લગ્ન...



















