મોરબી નગરપાલિકા વોર્ડ નં. 2માં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટ પ્રશ્ને ‘આપ’ દ્વારા આવેદન
મોરબી : મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં આવેલ રોહિદાસપરા વિસ્તારના આંબેડકર કોલોનીમાં ભૂગર્ભ અને સ્ટ્રીટ લાઇટના પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ ૨ના પ્રમુખ જયેશ સારેસા તેમજ અનુસુચિત જાતિ સેલ...
મોરબી : 10ના ચલણી સિક્કા અને 5 રૂપિયાની નોટ ન લેવામાં આવતી હોવાની ...
મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામાં આવી રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લા તેમજ શહેરમાં નાણાકીય લેવડદેવડ માટે દસ રૂપિયાના દરના ચલણી સિક્કા તથા 5 રૂપિયાના દરની ચલણી નોટો સ્વીકારવાની...
મોરબી – રાજકોટ હાઇવે ઉપર કોન્ટ્રાકટરની બેદરકરી: બાઈક ચાલકનો અકસ્માત
હરબટિયાળી નજીક ડામરનો ઢગલો કરીને કોન્ટ્રાકટરના માણસો ચાલ્યા જતા બાઈક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો
ટંકારાના પૂર્વ તાલુકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટરને ડામરનો ઢગલો ઉપાડવા કહેવા છતાં ઢગલો યથાવત રહેતા ગ્રામજનોમાં રોષ
ટંકારા : હાલ...
મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવા પ્રાણીના નિશાન દેખાયા
વન વિભાગની પ્રાથમિક તપાસમાં જોવા મળેલા નિશાન દીપડા નહિ પણ જરખ કે કૂતરા ના હોવાનું અનુમાન : આર.એફ.ઓ.
મોરબી : તાજેતરમા મોરબીના જુના સાદુંળકા ગામે દીપડા જેવું પ્રાણી દેખાયું હોવાની વાતથી વનવિભાગમાં...
ટંકારાના ધુનડા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે ધૂનડા ગામે રમાતા જુગાર ઉપર દરોડો પાડીને મનીષભાઇ વજીરભાઇ બગથરીયા ઉ.વ.૩૨, કિશોરભાઇ વલ્લભભાઇ પાટડીયા ઉ.વ. ૨૫, અરવીંદભાઇ બેચરભાઇ જોગડીયા ઉ.વ. ૩૩ અને કાળુભાઇ ઓધવજીભાઇ પંચાસરા ઉ.વ. ૩૨ને...


















