મોરબી : બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન
મોરબી: બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે.ફરજ બજાવી રહેલ મનોજભાઈ ગઢવીનો આજે જન્મદિન છે.
મનોજભાઈ પોતાની નિષ્ઠા, સહજ,સરળ,મિલનસાર સ્વભાવથી લોકો વચ્ચે રહી લોકો ના કામ કરવાના સ્વભાવના કારણે લોકચાહના મેળવેલ છે આજ રોજ...
10 તારીખે પેટા ચૂંટણીની મતગણતરી : બપોરે 2 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શકયતા
મોરબી: પોલી ટેક્નિજકલ કોલેજ, ઘુંટુ ખાતે મતગતરી થશે : બે બ્લોકમાં 14 ટેબલમાં 39 કર્મીઓ કરશે EVMની મત ગણતરી થશે : એક બ્લોકમાં પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે : કોરોનાના પગલે...
નર્મદા યોજનાની મોરબી-માળીયાની માઇનોર કેનાલોના અધૂરા કામો પુરા કરવાની ખાસ માંગ
માળીયાબ્રાંચ, ધાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચની ડિસ્ટ્રિબ્યુટરી, માઇનોર તેમજ વોટર કોર્ષના કામો પણ તાત્કાલિક પૂરા કરવા મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવેલી નર્મદાની માઇનોર કેનાલોના અધૂરા પડેલા કામો તાત્કાલિક ધોરણે પુરા...
મોરબીના સરદારબાગમાં વૃક્ષોને આડેધડ કાપી નાખ્યાની ચીફ ઓફિસરને ખાસ રજુઆત
વૃક્ષોની ડાળખીઓ વધી ગઈ હોવાથી કાપવામાં આવી છે : ચીફ ઓફિસર
મોરબી : તાજેતરમા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગમાં આડેધડ વૃક્ષો કાપી નાંખયાની ઘટનાના વીડિયો વાયરલ થયા છે. આ ગંભીર...
ટંકારા : હરબટીયાળી નજીક ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત
ટંકારા: આજે હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે મગફળી સંઘમાં વેચવા જઈ રહેલ ખેડૂતને ઈજા પહોંચી હોય જે અકસ્માત મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ...


















