મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર રોજગારીની તકો પૂરી પાડવા હસ્તકલા મેળાનું આયોજન
હાલ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી ગાંધીનગર દ્વારા મોરબીના લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે જે હસ્તકલા મેળામાં હાથશાળ, હસ્તકલા, ભરતકામ, મોતીકામ, ચર્મકામ અને માટીકામના કારીગરોની...
હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત
હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ...
મોરબી: સ્વજનના મૃત્યુ બાદ પરિવારજનોએ ચક્ષુદાન કરી માનવતાનું ઉદાહરણ આપ્યું
મોરબીમાં તાજેતરમા ચક્ષુદાન અને અંગદાન જેવા સેવાકાર્યો મામલ જાગૃતતા જોવા મળી રહી છે અને તાજેતરમાં સ્વજનનું મૃત્યુ થયા બાદ પરિવારે ચક્ષુદાન કર્યું હતું
મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન થકી અન્યને નવજીવન આપી...
મોરબીમાં સગીરાને એક શખ્સ ભગાડી ગયાની ફરિયાદ દાખલ
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા સગીરાને એક શખ્સ ભગાડી ગયાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં...
મોરબી : કોરોના ધીમો પડતા દિવાળીના તહેવારની રોનક બજારમાં જોવા મળી
દિવાળીની ખરીદીની ધીમીગતીએ જામતા માહોલથી છેલ્લા દિવસોમાં દરેક વસ્તુઓની ધૂમ ખરીદી થાય તેવી વેપારીઓને આશા અને ઉમીદ
મોરબી : હાલ સ્વયં શિસ્ત અને સાવધાનીથી હવે કોરોનાનું જોર ધીમું.પડ્યું છે.આપત્તિઓનો ખુમારી પૂર્વક સામનો...

















