માલવણ નજીક અકસ્માતમાં મોરબીના કંસારા પરિવારના દીકરી જમાઈ સહિત ત્રણના મોત
નાથદ્વારાથી દર્શન કરી પરત આવતી વખતે મોરબીના કંસારા પરિવારની કારને અકસ્માત નડ્યો
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર કાર અને...
સારાઅલી ખાને નેશનલ હાઇવે પર સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી એક ઝલક આપી
વાંકાનેર : આજે વાંકાનેર પેલેસમાં ચાલી રહેલ ફિલ્મ ગેસલાઇટના શૂટિંગ માટે છેલ્લા એક મહિના જેટલા સમયથી મોરબીની મહેમાન બનેલ સારાઅલી ખાને નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે સન રૂફ ગ્લાસ વાળી કારમાંથી...
મોરબીના લખધીરપુર રોડે સિરામિકના ગોડાઉનમાં જુગારની રેડઃ ૨.૪૨ના મુદામાલ સાથે પાંચ ઝડપાયા
મોરબી પંથકમાં પોલીસ દ્વારા જુગારીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે તે દરમિયાન આજરોજ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના લગધીરપુર રોડ ઉપર આવેલ સીમ્કો સીરામીકના ગોડાઉનમા જુગારની રેડ કરવામાં...
મોરબીના ત્રાજપર ગામે લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
મોરબી: હાલ તાલુકામાં જમીન પચાવી પાડવાના (લેન્ડ ગેબીગ) ના કાયદા હેઠળ ફરિયાદ થયા બાદ આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા અને તુલશીભાઈ મોતીભાઈ ભંખોડીયાની ધરપકડ થઈ હતી જે કેસ ચાલી જતા અદાલતે...
મોરબી-માળીયાના પૂર્વ ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત
મોરબીના હાલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ દિલ્હી મુકામે રાષ્ટ્રિય અઘ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઉપરાંત હાસ્ય પ્રવચનથી જાણીતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા સાથે દિલ્હી ખાતે મુલાકાત કરી હતી.
મહત્વનું...



















