મોરબી: મોરબીવાસીઓ આનંદો, વધુ બે સી.એન.જી પમ્પ શરૂ થયા
અત્યાર સુધી આઠ સી.એન.જી.પંપ કાર્યરત હતા જેમાં તાજેતરમાં વધુ બેનો ઉમેરો થતા હવે કુલ દસ સી.એન.જી. સ્ટેશન થયા
મોરબી : ઔધોગિક ક્ષેત્રે પ્રગતિના પંથે સડસડાટ દોડી રહેલા મોરબી જિલ્લામાં અત્યાર સુધી આઠ...
મોરબી : 1.11 લાખની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા
મોરબી: હાલ ખોવાયેલ રૂપિયા 1.11 લાખની કિંમતના મોબાઈલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢ્યા છે. મોરબીમાંથી ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવા અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે
મોરબી સીટી બી...
મોરબી : ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત
દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું...
આવતીકાલે શનિવારે નટરાજ ફાટકે ઓવરબ્રિજનું સાંસદ – ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
મોરબી : હાલ મોરબીની વર્ષો જૂની નટરાજ ફાટકની સમસ્યા નિવારવા મોરબી નગર પાલિકા દ્વારા રૂપિયા 76 કરોડના ખર્ચે નવા અને જુના મોરબી વચ્ચે પાડા પુલ, મયૂરપૂલને સામાકાંઠા સાથે જોડતા ઓવરબ્રિજના...
મંગળવાર : મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો: કુલ 258 કેસ
મોરબી જિલ્લાના કુલ કેસ થયા 258
મોરબી : મોરબીમાં આજે મંગળવારે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં મોરબીનો સૌ પ્રથમ કેસ જ્યાં નોંધાયો હતો તે વિસ્તાર ઉમા ટાઉનશીપમાં રહેતા યુવાનનો...



















