મોરબીના લખધીરપુર રોડે સિરામિકના ગોડાઉનમાં જુગારની રેડઃ ૨.૪૨ના મુદામાલ સાથે પાંચ ઝડપાયા

0
509
/

મોરબી પંથકમાં પોલીસ દ્વારા જુગારીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે તે દરમિયાન આજરોજ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના લગધીરપુર રોડ ઉપર આવેલ સીમ્કો સીરામીકના ગોડાઉનમા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પાંચ જુગારીઓ જુગાર રમતા ત્યાંથી મળી આવ્યા હતા તેથી કરીને રોકડ અને વાહનો મળીને કુલ ૨.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સીટી બી ડીવી.પીએસઆઇ આર. પી . જાડેજા ની સાથે અનાર્મ લોકરક્ષક કેતનભાઇ જીવણભાઇ તથા ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇને મળેલ સંયુક્ત બાતમી આધારે ઇન્ચાર્જ પીઆઇ જે.એમ . આલના માર્ગદર્શન હેઠળ લખધીર પુર રોડ ઉપર આવેલ સિમ્કો સિરામિકના ગોડાઉનની ઓફીસમાં જુગારની રેડ કરી હતી ત્યારે જયેશભાઈ ચતુરભાઈ વાઘડીયા, હરેશભાઈ ચતુરભાઈ વાધડીયા, રાકેશભાઈ રમેશભાઈ ગાંભવા, દિપકભાઈ સવજીભાઈ શેરસીયા અને જીતેંદ્રભાઈ જયંતિભાઈ કોરડીયા જુગાર રમતા મળી આવેલ હતા જેથી રોકડા રૂપીયા ૨૨ , ૧૫૦ તથા વાહનોની ૨ , ૨૦ , ૦૦૦ની કિંમતના વાહનો મળીને કુલ ૨ , ૪૨ , ૧૫૦ના મુદામાલ સાથે પાંચેય આરોપીઓને અટક કરેલ છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/