નવલખી ફાટકને ફરી ખુલ્લી કરવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની સાંસદ અને રાજ્યમંત્રીને રજુઆત
મોરબી : તાજેતરમા મોરબી કંડલા બાયપાસ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલી નવલખી ફાટકને બંધ કરી દેતા હજારો લોકોને 3થી5 કિમિ ફરી ફરીને જવું પડે છે. આથી આસપાસના રહીશોની સાથે જિલ્લા પંચાયતના...
ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’માં મોરબીના ભવાઈ કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા
મોરબી : ગુજરાતી ફિલ્મના મેકર્સ વિષય વસ્તુની વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ...
મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળ્યો!!
મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે.
ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે...
મોરબી: ધરમનગર સોસયટીના એક સાથે ત્રણ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદી અને રોકડની ચોરી
મોરબી: આ સમગ્ર બનાવની મળતી વિગત મુજબ મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીની વારંવાર ચોરીનો પ્રયાસ થાય છે પણ ગત રાત્રિ દરમિયાન એક જ રાત્રીમાં ત્રણ જેટલા મકાનોને તાળાં તોડવામાં...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....