ગઈકાલ રાતના ભૂકંપના આંચકા બાદ મોરબીમાં આજે બપોરે ફરીથી હળવો આંચકો નોંધાયો
મોરબી : રવિવારે રાત્રે 08:13 મિનિટે સમગ્ર ગુજરાત સહીત મોરબીમાં પણ ધરતીકંપનો આંચકો નોંધાયો હતો. 5.5ની તીવ્રતાના આંચકા બાદ લોકોએ ઉચાટભરી રાત વિતાવી હતી ત્યારે આજે બપોરે 12:57 મિનિટે મોરબીમાં આફ્ટરશૉક...
હળવદમાં 60 વર્ષના વૃદ્ધ કોરોના પોઝિટિવ આવતા મોરબીમાં ફરી એક કેસ
By Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ શહેરમાં આજે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો.જેમાં વિરમગામથી પરત આવેલા 60 વર્ષના વૃદ્ધનો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ગઈકાલે માસ સેમ્પલ લેવાયા હતા જેમાં...
મોરબી : સોસાયટીના ગટર મુદ્દે પાલિકામાં મહિલાઓની ઉગ્ર રજુઆત
હિરલ પાર્ક સોસાયટી અને વજેપર શેરી નંબર 11 માં વગર વરસાદે ગટરના પાણી ઘરમાં ઘુસી જતા હોવાની મહિલાઓએ પાલિકા તંત્રને રજુઆત કરી
મોરબી : મોરબીમાં હાલ ચોમાસાની સિઝનમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાએ...
મોરબીમાં મચ્છુ-3માં ડૂબી જવાથી માછીમારનું મોત
મોરબી : મોરબી નજીક મચ્છુ-3 ડેમમાં ગઈકાલે માછીમારી કરવા ગયેલા પાંચ યુવાનો પૈકી એક યુવાનનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બાકીના ચાર યુવાનોમાંથી બે યુવાનો પાછા આવી ગયા હતા, જયારે...
આજે તા. 5 સપ્ટે. સાંજના 6 થી 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ...
મોરબી : મોરબી જિલ્લામાં વરસાદના શરુ થયેલા બીજા રાઉન્ડમાં મેઘરાજાએ કૃપા વરસવાનું શરુ કર્યું છે. જેમાં ગુરુવારના સાંજના 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી અને હળવદમાં વધુ એક એક ઇંચ...













