વાંકાનેર: ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં કુમાર પ્રા.શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ ” એજ્યુકેશન એપ.CAR ટેકનોલોજી” વિભાગ-૩માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.
વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ...
ટંકારા: 108 ના વોલ્યન્ટર કેયુરભાઈ દુબરીયા અને પરેશભાઈ ઢેઢી નું સન્માન કરાયુ
ટંકારા લતીપર ચોકડી પર જે-પટેલ વ્હીલ એલાઈમેન્ટ નામાલિક કેયુરભાઈ દુબરીયા અને બહુચર બેટરી ના માલિકપરેશભાઈ ઢેઢી ને 108 ઇમરજન્સી અમદાવાદ દ્રારા સન્માન પત્ર એનાયત કરાયા છે
કોરોના મહામારી મા રાત દિવસ...
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી ભૂલા પડી ગયેલા બે બાળકો મળી આવ્યા
મોરબી : આજે મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજી પેટ્રોલ પંપ નજીક બે બાળકો રખડતા ભટકતા મળી આવ્યા છે. જેમાં એક બાળકનું નામ ચીકુ ઉંમર આશરે 5 વર્ષ અને બીજા બાળકનું નામ...
મોરબી: ચાઇના કલેનું ગેરકાયદે વહન કરતા ત્રણ ટ્રક ઝડપાયા
ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી તાલુકા પોલીસને સોપાયો
મોરબી : હાલ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમોએ જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઇન કલે ભરેલા ત્રણ ટ્રક ઝડપી...
મોરબીમાં પત્રકાર સામે ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કર્યાના આક્ષેપ સાથે વડાપ્રધાન-ગૃહમંત્રીને...
મોરબીના પત્રકાર અને અખબારના તંત્રી જયદેવ કે. બુધ્ધભટ્ટીએ પોલીસ દ્વારા તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી કાયદાનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપ સાથે ન્યાય મેળવવા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી સહિત...















