મોરબીના ઘુંટું રોડ ઉપર અકસ્માતે અજાણ્યા યુવાનનું સળગી જતા મોત
ગઇરાત્રે બનેલી ઘટનાનું કારણ જાણવા બી ડિવિજન પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ સત્વરે તપાસનો ધમધમાટ શરુ કર્યો
મોરબી : હાલ મોરબીના ઘુંટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાના પાસે ગતરાત્રે એક અજાણ્યો યુવાન કોઈ કારણોસર...
મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ
મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને...
મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ
વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને જન્મદિવસ ની ઉજવણી કરતા હોય છે તેમ...
હળવદ : આશા બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદનપત્ર અપાયું
હળવદ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
હળવદ : તાજેતરમા હળવદ શહેર અને તાલુકાની આશા બહેનોએ પોતાની વિવિધ માંગણીઓને લઈ હળવદ મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર આપી...
મોરબી : રવિવારે લેવાયેલા 243 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, બાકીના તમામ નેગેટિવ
માસ સેમ્પલિંગ અંતર્ગત રવિવારે પત્રકારો, જેલ સ્ટાફ, આરોગ્ય અને સરકારી સ્ટાફ સહિત લેવાયેલા તમામ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોટી રાહત
મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ...















