ટંકારા : હડમતિયા લજાઈ રોડ પર આઇસર અને ટ્રક અથડાતા એકને ગંભીર ઇજા
ટંકારા : બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના લજાઈ ચોકડીથી થોડે દુર હડમતિયા રોડ પર મેલડીમાંના મંદિરના વળાંક નજીક એક લેલન ટ્રક નં GJ13 V 3376 અને સામે કપાસ ભરેલ આઇશર...
હળવદથી માળીયા જતા નવદંપતિની કાર કેનાલમાં ખાબકતા દંપતિનું મૃત્યુ
જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાલા પાસે વહેલી સવારે બનેલી ઘટના : નવદંપતિના હજુ દસ મહિના પૂર્વે જ લગ્ન થયા હતા
હળવદ : અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલ અજિતગઢના...
વાંકાનેરમાં પાન-બીડીની દુકાનો નગરપાલિકા દ્વારા સીલ
મોરબી જિલ્લામાં પાન બીડીની દુકાનો ખોલવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે વાંકાનેર નગરપાલિકા હદ વિસ્તારમાં પાન બીડી, તમાકુ વાળાની હોલસેલની દુકાને આજરોજ વાંકાનેર નગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવેલ છે...
મોરબી એલ.સી.બીનો સપાટો : માળીયામાં દેશીના હાટડાઓ પર તવાઈ
મોરબી : મોરબી સહિત ભારતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પોલીસ તંત્ર ચૂંટણીને લગતી વ્યવસ્થામાં ઊંધામાથે થઈ કામગીરી કરી રહ્યું છે. ત્યારે એલ.સી.બી ટીમે બાતમીના આધારે માળીયા મિયાણામાં જુદી જુદી ચાર...
મોરબીના જેતપર (મ.) મુકામે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
(રિપોર્ટ: દિનેશ જાકાસણીયા) મોરબી: મોરબીના જેતપર(મ). મુકામે પણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળેલ અને ભગવાન શ્રી કૃષ્ણ ની ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલા ને...




















