મોરબી જિલ્લામાં કોરોના નો વધુ એક ભોગ : જુના ધનાળા ગામના વૃદ્ધનું સારવાર...
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મોતની સંખ્યા 9 થઈ
હળવદ : મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ નીપજ્યું છે. જેમાં હળવદ તાલુકાના જુના ધનાળા ગામે પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધનું આજે મોરબી...
મોરબી : રહેણાંક મકાનમાં વિદેશી દારૂની બાર બોટલો સાથે એક ની ધરપકડ
મોરબી : મોરબી શહેરમાં એક શખ્સને રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવમાં આવ્યો...
મોરબી જિલ્લામાં સવારે 4.8 ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયેલા
મોરબી : સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારે 7-40 મિનિટે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં મોરબી જિલ્લામાં પણ આશરે 3-4 સેકન્ડ માટે અવાજ સાથે ધરતીકંપ અનુભવાયો હતો. આ આંચકો આવતા મોરબી જિલ્લાના...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
ટંકારા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમા 18 વર્ષના યુવાનનું મોત
ખાખી મંદિર પાસેની ઘટના : રોંગ સાઈડમાં આવતા બાઇકને ટ્રકે હડફેટે લેતા સર્જાયો અકસ્માત
ટંકારા : રાજકોટ- મોરબી રોડ પર ખિજડીયા ચોકડીથી થોડે દૂર ખાખી મંદિર પાસે આજે બપોરના સુમારે રોંગ સાઈડમાં...