મોરબી શહેરમાં કોરોનાના ફરી વધુ બે કેસ નોંધાયા : એકનું મોત
નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં એક અને પારેખ શેરીમાં એક કોરોનાના કેસ નોંધાયા : નવા ડેલા રોડના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના કેસોનું પ્રમાણ ચિતાજનક હદે વધી...
ઘુનડામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ ચાલુ
ટંકારા : મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવા આવ્યો હતો. તેમજ ટંકારા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરી...
મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન
મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી...
મોરબીના દરબાર ગઢના પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીનું તળાવ
પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો
મોરબી : મોરબીના દરબાર ગઢ.પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીની રેલમછેલમ થઈ હતી. જોકે પાલિકાના વોટર વર્ક્સના...
મોરબીમાં કોરોના મહામારી અટકાવવા બાબત મહત્વ નો નિર્યણ લેતી ગજાનંદ પાર્ક સોસાયટી
મોરબી: હાલમાં મોરબી શહેરમાં તથા આજુબાજુ ના વિસ્તારો માં કોરોના મહામારી નું સંક્ર્મણ વધી રહ્યું છે ત્યારે પીપળી રોડ ઉપર આવેલી ગજાનંદ પાર્ક સોસાયટી દ્વારા સ્વછછિક રીતે અમુક નિર્યણ લેવામાં આવ્યા...