Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં ધુળકોટીયાની વાડીમાં રહેતા વૃદ્ધનું સાયકલ પરથી પડી જતા મોત

મોરબી: આ બનાવની મોરબી સીટી એ ડિવીઝમ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કેનાલ રોડ પર આવેલ ધુળકોટીયાની વાડીમાં રહેતા ગણેશભાઇ પ્રેમજીભાઇ જાદવ (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગઈકાલે તા.૯ ના રોજ...

મોરબીથી રાજપર સુધી જવાનો રસ્તો વાહન ચાલકો માટે જોખમી: તંત્ર નિંદ્રાધીન

મોરબી : મોરબીના જાગૃત યુવાનો રવિભાઈ પટેલ અને યોગેશભાઈ રંગપરીયાએ મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અમુભાઈ હુંબલને આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને લખ્યું છે...

ટંકારામાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવાની માંગણી

ટંકારામાં મામલતદાર કચેરીના ભરાતા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે ટંકારામાં મામલતદાર કચેરીમાં વરસાદ પડતાં જ કમ્પાઉન્ડમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે તાજેતરના વરસાદમાં પણ...

મોરબીના લખધીરપુર રોડ પર બાઈકની ચોરી

પોલીસ દ્વારા ચોરને પકડવા ચક્રો ગતિમાન કરાયા મોરબી : મોરબી શહેરના લગધીરપુર રોડ પરથી બાઈકની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે પોલીસે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફિરયાદ નોંધી ચોરની શોધખોળ...

મોરબીમાં ક્રિકેટ રમવા મામલે પાડોશીઓ વચ્ચે બઘડાટી : વાહનો અને મકાનમાં તોડફોડ

બન્ને પડોશીઓએ સામસામી ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે તપાસ હાથ ધરી મોરબી : મોરબીના જેલચોકના ઢાળીયા પાસે ક્રિકેટ રમવા બાબતે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી અને વાહનો તથા મકાનમાં તોડફોડ કરાઈ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...