મોરબીના માળિયા નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન માળિયાથી જખરીયા પીરની દરગાહ તરફ જતા રસ્તેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય...
મોરબીમાં ‘પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્ક’ના નિર્માણનો શુભારંભ
મોરબી : મોરબીમાં પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા સર ઔષધીય પાર્કના નિર્માણનો પ્રારંભ થઇ ચુક્યો છે. ગઈકાલે તા. 12ના રોજ મોરબીના વૃક્ષ પ્રેમી મિત્ર મંડળ દ્વારા પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા...
મોરબીમાં માસ્ક વગર નીકળતા 1 હજાર જેટલા લોકોને લાયન્સ કલબ દ્વારા માસ્કનું વિતરણ
મોરબી : મોરબીમાં લાયન્સ કલબ દ્વારા કલબના લોગો વાળા માસ્ક બનાવીને અલગ અલગ વિસ્તારમાં જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળે તેમને વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 1000 લોકોને માસ્ક આપવામાં...
મોરબી શહેરમાં વધુ 4 કેસ સાથે આજના કુલ કેસનો આંકડો થયો રેકોર્ડબ્રેક 19
મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 121
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ સાંજે 5.45 વાગ્યે મોરબી...
મોરબીના લાલપર ગામે પરિણીતાનો આપઘાત : પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ
મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તથા સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના લાલપર ગામેં ઓનેસ્ટ હોટલ પાસે રહેતી જાગૃતિબેન વિનોદભાઇ રાણવા (ઉ.વ.25) નામની પરિણીતાએ ગત તા.11 ના...