મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ જાણો

0
73
/
/
/

મોરબી જીલ્લમાં મેધરાજાની મહેર વરસી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે મેધ મહેર વીરસી રહી છે.મોરબી જિલામાં મોરબી,ટંકારા, વાંકાનેર, માળિયા અને હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો રાત્રીના પણ જીલ્લમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.છેલ્લા ૨૪ કલાકમાં વરસાદન આંક જોઈએ તો મોરબીમાં ૩ એમએમ, વાંકાનેર ૧૩ એમએમ અને માળીયામાં ૪ એમએમ વરસાદ નોંધાયો હતો તો હળવદ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner