મોરબી: પોઝિટિવ કેસ બાદ નહેરુગેઇટ વિસ્તારના 4 મકાનોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ
આધેડનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના પગલાં લીધા
મોરબી : મોરબીના નહેરુગેઇટ વિસ્તારમાં આવેલ શરગિયા શેરીમાં રહેતા 55 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય સહિતના તંત્રએ તકેદારીના...
મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકો ને હાલાકી
મોરબી : મોરબીના સામાકાંઠે વોરા બાગ શોપિંગ પાસે ઉભરાતી ગટરોથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે તંત્રએ બેદરકારી દાખવતા રોડ પરથી પસાર થતા લોકો, દુકાનદારો તથા સ્થાનિકોમાં...
મોરબીમા પાણી પહોંચાડવા માટેના નવા પમ્પીંગ સ્ટેશન પ્લાન્ટ શરુ કરવાની માંગ
મોરબી : મોરબી શહેર અને ગ્રામ્યની આજુબાજુના વિસ્તારોમા પીવા માટેના પાણી પહોંચાડતા પમ્પીગ સ્ટેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયા છે. તે તાત્કાલીક ધોરણે ચાલુ કરવા અંગે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા...
મોરબી: ઉંટબેટમાંથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો
મોરબી : મોરબી એસ.ઓ.જી. દ્વારા મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી તાલુકાના ઉંટબેટ...
રોહિદાસ પરાની પાછળના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ
સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરીને તેમના વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના વીસીપરા અંદર રોહિદાસ પરાની પાછળના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભની કુંડીઓમાંથી ગંદકી ઉભરાઈ રહી...


















