મોરબીમાં શકત શનાળાના સરસ્વતી શિશુમંદિરમાં વાલીએ આપ્યું રૂ. 21 હજારનું દાન
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં વાલી શાળાની વ્હારે આવ્યા
મોરબી : કોરોના વાયરસના પગલે લાદેલા લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે આર્થિક તંગી ઉભી થઇ છે. આ સમય દરમિયાન સ્કૂલ-કોલેજો પણ બંધ...
જામનગર જીલ્લામાં જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ.?
જામનગર શહેર અને જીલ્લામાં ગઈકાલે સવારથી ઘેરાયેલા કાળા ડીબાંગ વાદળો વચ્ચે ગઈકાલે સવારે 7 વાગ્યાથી માંડીને આજે સવારે 7 વાગ્યા સુધીમાં જીલ્લાના ક્યાં ગામોમાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરવામાં...
ટંકારામાં108માં જ સગર્ભાને ડીલીવરી કરાવી બાળકને જન્મ આપ્યો
ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામમાં ગત તા. 22ના રોજ સુરેખાબેન અનાભાઈને રાત્રે 12-30 કલાકે પ્રસુતિનો દુઃખાવો ઉપાડતા 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન દુઃખાવો...
મહેન્દ્રનગરના રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજ ઉજવાઈ
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલા રામધન આશ્રમમાં સાદાઈપૂર્વક અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. આ તકે મહંત ભાવેશ્વરી માં અને તેમના શિષ્ય રતનબેનની ઉપસ્થિતિમાં નેજા ઉત્સવ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ...
વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા
મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.
જતા તે પેસેન્જર ને...