મોરબી : યુવાને ગળેફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું
મોરબી : મોરબીના વણકર વાસમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીની જુની સબ જેલ સામે...
મોરબી : ગુજરાતી એક્ટ્રેસ સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ કરનાર ઉદ્યોગકારની ધરપકડ કરતી પોલીસ
આરોપી બે દિવસના રિમાન્ડ ઉપર સોંપાયો : મદદગારી કરવાના લીધે ઉદ્યોગકારની પત્નીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ
મોરબી : મોરબીમાં પરિણીત હોવાની ઓળખ છુપાવીને લગ્નનું નાટક કરીને ઉદ્યોગકારે ગુજરાતી ફિલ્મોની એક્ટ્રેસ સાથે...
મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની ઝડપાયો
મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.
મોરબીના જુના ઘુટુ રોડ પર હરેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ-૨૩, ધંધો-મજુરી,...
મોરબી જિલ્લામાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં 64 લોકોએ કર્યો આપઘાત
લોકડાઉનમાં માનસિક તાણ અને અન્ય કારણોથી મોરબી જિલ્લામાં આપઘાતનો આંકડો ચોંકાવનારો
આપઘાતના મૂળ એવા માનસિક તણાવમાંથી બહાર આવવા વાતચીતનો દોર ચાલુ રાખવો જરૂરી
પરિવારજનો, મિત્રો અને ડોક્ટરો પાસે વ્યક્ત થવાથી...
મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ
મોરબી : મોરબીના હરીપર-કેરાળા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના હરીપર ગામે રહેતા વિજયભાઇ જગાભાઇ ટેંટા ઉ.વ....

















