Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

હાઇવેથી માટેલધામને જોડતો માર્ગ રીપેરીંગ કરવા શિવસેના દ્વારા માંગ

શિવસેનાએ કલેકટરને રજુઆત કરી તાકીદે રોડની યોગ્ય મરમત્ત કરવાની માંગ કરી વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુંવા ગામથી સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામને જોડતો ડામર રોડ લાંબા સમયથી ખળખધજ હાલતમાં છે. આ રોડ એટલી હદે...

મોરબી : જુગાર રમતી બે મહિલાઓ સમેત ચાર શખ્સોની અટકાયત

પોલીસ દ્વારા રોકડ રૂ. 16,000 કબ્જે મોરબી : મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,000 કબ્જે કરવામાં આવ્યા છે. ગઈકાલે તા. 18ના...

મોરબીના પંચાસર રોડ પરની રાજનગર સોસાયટીમાંથી યુવક ગુમ

મોરબી : મોરબીના પંચાસર રોડ પર શ્રીમદ રાજનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય નટુભાઇ વિનોદભાઇ પિત્રોડા ગત તા. 15ના રોજ રાતના સવા વાગ્યા આસપાસ પોતાના ઘરેથી રાત્રીના પોતાનુ મોટર સાયકલ સ્પલેન્ડર GJ-36-k-5391...

મોરબી : કારખાનેદારે પરિણીત હોવા છતાં ખોટું બોલી યુવતી સાથે લગ્નનું નાટક કરી વારંવાર...

યુવતીની ફરિયાદના આધારે કારખાનેદારની સાથે તેની પત્ની સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો મોરબી : મોરબીમાં યુવતીને પરિણીત કારખાનેદારે પોતાના લગ્ન થયા હોવાની હકીકત છુપાવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાનું નાટક કરી...

હરીપર ગામે કારખાનાનો સિક્યુરિટી ગાર્ડ 7 બોટલ દારૂ સાથે ઝડપાયો

મોરબી : તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હરીપર ગામે એક સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી સિક્યુરિટી ગાર્ડ જ વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના હરીપર (કેરાળા)...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...