મોરબી : વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સની ઝડપાયો

0
146
/

મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ પર વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

મોરબીના જુના ઘુટુ રોડ પર હરેશભાઇ જલાભાઇ દેવસુર (ઉ.વ-૨૩, ધંધો-મજુરી, રહે-સુમતીનાથ સોસાયટી વાવડી રોડ)એ પોતાના એકટીવામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની એપીસોડ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૭ રાખેલ હતી. જેને સીટી બી ડીવી. પોલીસે પકડી પાડ્યો હતો. તેમજ મોટર સાઇકલ સહીત 22,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/