સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ
મોરબી: સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના અજયભાઈ લોરિયાની શુભેચ્છા મુલાકાતે ખજૂરભાઇ આવેલ હતા
પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લે સિદ્ધિવિનાયક કા રાજા ની વિસર્જન યાત્રા માં પધારેલ અને સેવાના ભેખધારી ખજુરભાઈ એ સેવા એજ...
રાજકોટ: સાંસદ મોહન કુંડારીયા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ દાખલ કરાયા
રાજકોટ ના સાંસદ મોહન કુંડારીયાને આજે કોરોના પોઝિટિવ આવતા તેઓને અમદાવાદ એડમિટ કરવામાં આવ્યા છે આ જેમાં મોહન કુંડારીયા એ પોતાના ઓફિસયલ ફેસબુક પરથી જાણકારી આપી હતી અને પોતાના સંપર્કમાં આવેલા...
મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા કાન્તિલાલ ડી. બાવરવાની માંગ
તાજેતરમા મોરબીથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જિલ્લામાં સ્પોર્ટ્સ એકેડમી બનાવવા માટેની માંગણી કરવામાં આવી છે
હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ...
મોરબીમાં હાલના કપરા સમયમાં લારીઓ ઉપાડવાની કામગીરી અટકાવવા રજૂઆત
મોરબી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિઅન ઓફ ઇન્ડિયાના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્ર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં પણ લારીઓ ઉપાડી જવાની કામગીરીને અટકાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજુઆતમાં...
વાંકાનેરના વીરપર ગામે સગીરાનુ અપહરણ
દિઘલિયાનો ભરત કાંજીયા સગીર વયની છોકરીને લચાવી, ફોસલાવીને બદકામના ઇરાદાથી અપહરણ કરી ગયાની ફરિયાદ
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વીરપર ગામેથી સગીર વયની છોકરીનું દીઘલિયા ગામનો ભરત નવઘણભાઈ કાંજિયા લલચાવી-ફોસલાવી અને બદકામ કરવાના ઇરાદાથી...


















