મિતાણા નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગની ઘટના
મોરબી : સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિતાણા નજીક વાંકાનેર – વલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે...
મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન
મોરબી: મોરબીમાં હોમગાર્ડ ના જવાનો દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ કરવામાં આવેલ હતું
વિગતો મુજબ પ્રધાનમંત્રી શ્રી ના આહવાન મુજબ ઠેર ઠેર સસ્તા અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા નોંધનીય બાબત છે કે...
હળવદના સાપકડા ગામે ગરમ પાણીમાં અકસ્માતે પડી જતા બાળકનું મૃત્યુ
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા મહેશભાઈ ભોપાભાઈનો બે વર્ષનો દીકરો ધ્રુવ ઘરમાં રમી રહ્યો હતો તે સમયે ચુલા પર ગરમ પાણી થઈ રહ્યું હોય ધ્રુવ રમતા-રમતા ગરમ...
જૂની પેન્શન યોજનાની માંગ સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની રેલી
મોરબી : આજે મોરબી જિલ્લાના શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલી યોજાઈ હતી. મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા ગાંધી જ્યંતી નિમિતે તમામ શિક્ષકો માટે OPS...
મોરબીમા માતાને કાંધ આપી પુત્ર તરીકેની ફરજ નિભાવતી દીકરીઓ
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે માતાનું અવસાન થયા બાદ તેમને સંતાનમાં દીકરો નહિ પણ આઠ દીકરીઓ હોવાથી આઠેય દીકરીઓએ માતાની અર્થીને કાંધ આપી અંતિમક્રિયા કરીને પુત્ર તરીકેની તમામ ફરજ...