Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત

મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ...

મોરબી : નવલખી પોર્ટમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

મોરબી : માળીયા પાસે આવેલ નવલખી બંદરે ગઈકાલે લોડરની સુપડીની ઠોકરે ચડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની...

કંડલા બાયપાસ નજીક ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી

મોરબી: કંડલા બાયપાસ એ & જે કંપની નજીક ડંફર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયેલ જેમાં ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા આ ઘટના ઘટી હતી જોકે સદનસીબે કોઈ જ જાણહાનિ ન બનવા પામેલ...

વાંકાનેરમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર ખાતે સમાજને રક્તદાન એ મહાદાનનો સંદેશો આપવા આજે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર તાલુકા ટીમ દ્વારા સરતાનપર ગામ પ્રાથમિક શાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સરતાનપર ગામ લોકો...

મોરબીના ખેવારીયા ગામે વરસાદ ખેંચાતા પાણી સંગ્રહ માટે કૂવો બનાવવામાં આવ્યો

મોરબી: મોરબીના ખેવારિયા ગામે સરપંચ પ્રફુલભાઇ હોથીની આગેવાની હેઠળ વરસાદ ખેંચાયેલ હોવાના સંજોગો વચ્ચે ગ્રામજનોને પીવાના પાણીની અછત ના રહે તેવા હેતુસર ઊંડો કૂવો ખોદી પીવાના પાણીનો સંગ્રહ થાય તેવા આશયથી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...