Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

મોરબીના રવાપર ગામે મહિલાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબીના રવાપર ગામે રહેતી મહિલાએ ગઈકાલે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્કમાં...

મોરબીમાં ગઈ રાત્રે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો

મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે. મોરબીના...

મોરબીમાં શનિવારે મોડી રાત્રે ધીમીધારે વરસાદ

મોરબી: મોરબીમાં ગઈ કાલે રાત્રે ધુંઆધાર ઇનિંગ બાદ આજે શનિવારે મોડી રાત્રે ફરી વરસાદ શરુ થયો હતો સતત 2 કલાક સુધી આવેલ વરસાદથી ફરીવાર ભારે બફારા વચ્ચે લોકોને રાહત મળી હતી મોરબી સજનપર તસ્વીર:...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 36 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી દ્વારા નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસે મહેબૂબ ઉર્ફે મેબલો સરમણભાઈ ઉર્ફે બાબુભાઇ સુમરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 36 હજારની કિંમતનો 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી...

માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ

કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...