મોરબીના લાલબાગ નજીક નાસ્તાની લારીઓને ધંધો શરુ કરવા કલેક્ટરને રજુઆત
મોરબી : મોરબીના લાલબાગ નાસ્તા ગલી વેપારી મંડળ દ્વારા નાસ્તાની લારીઓને રોજગાર-ધંધા માટે મંજૂરી આપવા અધિક કલેકટર કેતન જોશીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીમાં સામા કાંઠે,...
મોરબી : આજથી ત્રિમંદીર સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીમાં સુપ્રસિદ્ધ ત્રિમંદીર આજથી સવારે 9 થી સાંજે 6 સુધી ખુલ્લું રહેશે તેવું જાણવા મળેલ છે
કાલે મંગળવારે સવારે 0૮:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થશે
માર્કશીટ વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે
મોરબી : આવતી કાલે 9 જૂનના રોજ સવારે 08 કલાકે એસએસસી બોર્ડ (ધોરણ 10) નું પરિણામ જાહેર થશે. સવારે 08 કલાકે બોર્ડની વેબસાઈટ પર...
મોરબીના ગાળામાં હરિકૃપા પેપર્સ કંપનીના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રજૂઆત
જાંબુડિયા ગામમાં ભારે વરસાદના લીધે પનામા કંપનીના શેડના છાપરા ઉડ્યા
મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામમાં આવેલ હરિકૃપા પેપર્સ એલ.એલ.પી.ના વીજ કનેક્શનના પોલ ત્રીજીવાર પડવા અંગે રાવ સાથે રજૂઆત રાજકોટના પી.જી.વી.સી.એલ. વિભાગને...
ટંકારા : જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા કલેક્ટરને રજૂઆત
કારા : ટંકારાના સાવડી ગ્રામ પંચાયતના સદસ્ય જગદીશ દુબરીયાએ જયનગર ગામમાં કન્ટેન્મેન્ટ ઝોનની ગાયોને બચાવવા બાબતે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ટંકારાના જયનગર...