મોરબીમાં આજે બપોરે 12 થી 2 દરમિયાન 10 મીલીમીટર વરસાદ પડ્યો
મોરબી : મોરબીમાં જૂન માસના પ્રારંભે જ ચોમાસુ બેસી ગયું હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ રહ્યું છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.દરમિયાન મોરબીમાં ગતરાત્રે 10 થી 12...
બ્રિજેશ મેરજા હવે મોરબીમાં ભાજપના સિમ્બોલ પરથી ધારાસભ્યની ચૂંટણી લડે તેવી શક્યતા !!
પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને ભાજપ તરફથી મેદાનમાં ઉતરાય તેવો તખ્તો ગોઠવાતા ભાજપના સ્થાનિક નેતાઓ મુંઝવણમાં
મોરબી : મોરબીમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપી સૌને ચોંકાવી દીધા છે....
હળવદ: વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને નુકશાન
હળવદ: હળવદમાં પવન સાથે આવેલ વરસાદથી ઘનશ્યામગઢ ગામના રોડ પર ૩ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા તેમજ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં પાણી ભરાતા તલ, બાજરી જેવા પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે...
વાંકાનેરના રાજાવડલા ગામે યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા
વાંકાનેર : વાંકાનેરના રાજાવડલા ગામ રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેં રહેતા રુષીકભાઇ રમેશભાઇ...
મોરબીના પીપળી ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબીના પીપળી ગામે આવેલ સીરામીક યુનિટમાં રહેતી યુવતીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતને વ્હાલું કરી લીધું હતું.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામની...