Friday, June 12, 2026
Uam No. GJ32E0006963

ટંકારા તાલુકામાં ટીડીઓ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ

ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા તમામ તલાટીની બેઠક...

મોરબીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ

ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં શુક્રવારે વરસાદી માહોલ જામ્યો હતો. જાણે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હોય તેવી જ રીતે મેઘરાજા તૂટી પડ્યા છે....

મોરબી: થોડો વરસાદ પડતા રવાપર રોડ પર સંસ્કારદીપ સોસાયટીમાં વીજળી ગૂલ

(રિપોર્ટ: ભરતભાઈ ચાડમિયા)  મોરબી: મોરબીમાં સિઝનનો પ્રાથમિક વરસાદ પણ ન કહી શકાય તેવો માત્ર થોડોજ વરસાદ થતા શહેરના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની બાજુમાં વેલ સંસ્કારદીપ સોસાયટીમાં વીજ ધાંધિયા શરૂ થઇ...

મોરબીમાં 8 મિમી, વાંકાનેર 3 મિમી અને હળવદમાં રાત્રે એક કલાકમાં પોણા ત્રણ ઇંચ...

મોરબીમાં 8 મિમી અને વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો...

મોરબીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ- મેમા ફટકારવાની કાર્યવાહી આજથી શરૂ

મોરબી : મોરબીમાં હવે ટ્રાફિક કન્ટ્રોલની રૂટિન કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં આજથી ટ્રાફિક નિયમોના ઉલાળીયા કરનારા વાહન ચાલકોને ઇ મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. મોરબીમાં અનલોક-1 લાગુ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...