મોરબી: નાગડાવાસ, મધુપુર,બહાદુરગઢ સહિતના ગામોમાં તીડ નો આતંક : જુઓ VIDEO
(રિપોર્ટ: જયદેવસિંહ જાડેજા) મોરબી: મોરબીના ગ્રામ્યવિસ્તારોમાં તીડનો ભારે આતંક જોવા મળી રહ્યો છે, 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ને મળેલ એક વિડિઓમાં તીડના ટોળા ઉડી રહેલા જોવા મળી રહયા છે જેમાં ખાસ...
હળવદ પંથકમાં ફરી તીડનું આક્રમણ : ખેડૂતો ચિંતાતુર
હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની સીમમાં તીડનું જૂથ ત્રાટક્યું
Mehul Bharwad (Halvad) હળવદ : મોરબી જિલ્લાના હળવદ પંથકમાં ફરી તીડના જૂથનું આક્રમણ થયું છે. જેમાં હળવદ તાલુકાના મયુરનગર, નવા ધનાળા ગામની...
મોરબીના લાતી પ્લોટમાં મોબાઈલની દુકાનમાં તસ્કરોનો તરખાટ : 20 મોબાઈલની ચોરી
મોરબી : મોરબીના લાતી પ્લોટમાં આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો આ મોબાઈલની દુકાનને નિશાન બનાવીને તેમાંથી 20 મોબાઇલની ચોરી કરી ગયા...
મેારબી :ટંકારાના ઘુનડા (સ.) ગામે કપડાં ધોવા ગયેલ સગીરાનું તળાવમાં પડી જતાં મોત
(રિપોર્ટ: કૌશિક મારવાણીયા) મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા ઘુનડા (સજજનપર) ગામે તળાવે કપડાં ધોવા ગયેલ કોળી સગીરા તળાવમાં પડી જતા ડૂબી જવાથી તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા(સ.)...
વાંકાનેર : જામસરમાં લાઈટ જતી રહેવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જામસર ગામે લાઈટના વાયર હલી જવા બાબતે આધેડ પર લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. આ બનવાની વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ગત તા. 4ના રોજ...