મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો

0
18
/

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી ભાગ લેવાં સાથ વૃક્ષારોપણનું સવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારના રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે શક્ત શનાળા મુકામે એલ.એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સફળ આયોજનમાં યોગેન્દ્રસિંહ આર. જાડેજા તથા તેમના મિત્રોએ સારી જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/