મોરબીના ઉદ્યોગપતિની રાજ્યના સીએમ, ડે.સીએમ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ
કોરોના મહામારીને પગલે ઉદ્યોગને વ્યાપક અસર પહોંચી હોય જેથી આજે મોરબી કલેકટર કચેરી ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉદ્યોગપતિઓએ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને ઉદ્યોગને...
માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો
માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક...
ટંકારાના વીરપર ગામની વૃધ્ધાનું પોઈઝનથી મોત
ટંકારાના વીરપર ગામના રહેવાસી કુંવરબેન રતાભાઈ બાવરવા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અને વૃધ્ધાને પ્રાઈવેટ પાર્ટમાં મોનોકોટો પોઈજન લગાડેલ...
મોરબી-માળીયામાં રોડના કામોનું ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ફોલોઅપ લેવાયું
મોરબીનો પાંચ કિલોમીટરનો જેલ રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર,જુદા જુદા રસ્તાના કામોનું ધારાસભ્યએ ફોલોઅપ લીધું
મોરબી-માળીયા (મી.) વિસતારના જુદા જુદા રસ્તાના કામો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય કક્ષાએ માર્ગ મકાન વિભાગના...
મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક
મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ...