મોરબી : ભારે પવનના કારણે અણિયારી ટોલનાકે નુકશાન : વાહન વ્યવહાર થોડીવાર ઠપ્પ

0
80
/
/
/

મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ રોડ બ્લોક થઈ ગયો હતો. બાદમાં ટોલનાકાના સ્ટાફની જહેમતથી થોડા સમય પછી વાહન વ્યવહાર ફરી શરુ થયો હતો.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/