મોરબીમાં ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગના પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ
પોલીસ દ્વારા ફરિયાદી અને શકમંદોની પૂછપરછ
મોરબી : મહેન્દ્રનગર નજીક ગૌશાળા પાસે કારમાં બેઠેલા ગૌરક્ષક પર ફાયરીગ થયાના બનાવમાં ગૌરક્ષકની ફરિયાદના આધારે આજાણ્યા બે શખસો સામે ગુનો નોંધીને બી ડિવિઝન પોલીસે...
મોરબી : ધારાસભ્ય સાબરીયાના ૧૦ દિવસના જામીન મંજુર
વિધાનસભાના સત્રમાં તેમજ કલેકટર સાથેની મીટીંગમાં હાજરી આપવાની હોવાનું કારણ કોર્ટે માન્ય રાખીને વચગાળાના જામીન આપ્યા
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જેલહવાલે રહેલા ધારાસભ્ય પરસોતમ સાબરીયાના ૧૦ દિવસના જામીન કોર્ટે મંજુર કર્યા છે....
મોરબીમાં ધોળા દિવસે ગૌરક્ષકની કાર ઉપર ફાયરિંગ
બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા
ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે : અગાઉ ગૌ રક્ષકે પોતાના જીવ પર જોખમ હોવાની અરજી પણ આપી હતી
મોરબી : મોરબીમાં આજે...
વાંકાનેરના આરોગ્યનગરમાં જંગલી ઝરખનો વૃદ્ધ પર હુમલો
વાંકાનેરની આજુબાજુ જંગલી વિસ્તાર હોય અવારનવાર જંગલી પ્રાણીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે
વાંકાનેર : આજે વહેલી સવારે મહાકાળી માતાજીની ટેકરી વિસ્તારમાંથી એક જંગલી ઝરખ આરોગ્યનગર વિસ્તારમાં જોવા મળેલ...
મોરબીમાં મસી નામની જીવાતનો ઉપદ્રવ : લોકો પરેશાન
શહેરમાં ચોતરફ ઉડાઉડ કરતી ઝીણી જીવાત નાક કે મોમાં ઘુસી જતી હોવાથી વાહન ચાલકો હેરાન
મોરબી : મોરબી શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસોથી મસી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં ચારેકોર ઉડાઉડ કરતી...