હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી
સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ
હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90...
વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયા
વેચાણ કરેલા મકાનના દસ્તાવેજ કરી આપવા માટે લાંચ માંગી હતી
વાંકાનેર : વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહથે એસીબીના છટકામાં ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. જમીન મકાન લે...
વાંકાનેરમા ચાલતા જુગારધામ ઉપર દરોડો : 6 પકડાયા, 39 બોટલ દારૂ પણ મળી આવ્યો
વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે ઘરની જડતી લેતા તેમાંથી 39 બોટલ વિદેશી દારૂ પણ પકડાયો...
આમરણમાં પોલીસકર્મી ઉપર હુમલો કરનાર છ શખ્સોને પાંચ વર્ષની સજા
દાવલશા પીરના ઉર્ષ દરમિયાન રિક્ષામાં આવેલા શખ્સોનો હોટેલ સંચાલક સાથે ઝઘડો થતા સમાધાન કરાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી ઉપર શખ્સોએ હુમલો કર્યો’તો
મોરબી : આમરણમા દાવલશા પીરના ઉર્ષ દરમિયાન છ શખ્સોએ ત્યાં ફરજ...
હળવદ : કાળાપાણાની નદી ગાંડીતુર બનતા કાર ફસાઈ
હળવદ : હળવદમાં છેલ્લા ત્રણ દિવસથી મેધરાજા મન મુકીને વરસતા સમગ્ર પંથકમા લીલા દુકાળના ઓછાયા ઉર્તાયા હોય તેમ લાગી રહયુ છે. નદી દિધડીઆ ગામે આવેલ કાળાપાણાની નદીમા ઉપરવાસના વરસાદને કારણે ચેકડેમ,...