મોરબીમાં 108ની અદભુત કામગીરી : મહિલાને રસ્તામાં જ પ્રસુતિ કરાવી

0
26
/
/
/

મોરબી : મોરબીની 108 એમ્બ્યુલન્સમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં પ્રસુતિ કરાવી પડે તેવી સ્થિતિ ઉભી થતા 108ના સ્ટાફે પ્રસુતિ કરાવી ઉમદા કામગીરી કરી હતી.

રાત્રીના સમયે વનિતાબેન જીતેશભાઈ (રહે. ભીમકટા, ગામ તા: જોડીયા)ને પ્રસુતાનો દુ:ખાવો ઉપડતા 108 સેવાને કોલ કરતાં આમરણ લોકેશનના ઈએમટી નિતેશભાઈ ભીમાણી અને પાઈલોટ ભાવેશભાઈ રાત્રીના ૩:૦૦ કલાકે પહોંચી હતી. અને પ્રસુતાને મોરબી લઈને આવતી વખતે અસહ્ય દુ:ખાવો ઉપડતા રસ્તામાં જ પ્રસુતિ કરાવી હતી. તેમજ માતા અને બાળકને મોરબી સિવીલ હોસ્પિટલ પહોચાડેલ છે

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner