હળવદ : માનગઢ ગામે બ્રાહ્મણી ડેમનું પાણી ફરી વળતા 2500 એકર જમીનનું ધોવાણ
મગફળી, કપાસ સહિતના પાકને મોટાપાયે નુકસાની થતા ખેડૂતોની કફોડી હાલત : ટીકર – માનગઢ રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકી
હળવદ : હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અનરાધાર...
હળવદના ચરાડવા અને કડીયાણા ગામે ભારે વરસાદમા ત્રણ મકાનોની દિવાલ ધારાશાયી
જો કે સદનસીબે કોઈ જાનહાની ટળી
હળવદ : હળવદ પંથકમાં ગતરાત્રિના ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મોટી નુકસાની થયાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે તાલુકાના ચરાડવા અને કડીયાણા ગામે...
હળવદમાં રાત્રે ભારે વરસાદને પગલે 90 પશુઓના મોત : 70 વિજપોલ ધારાશાયી
સોમવારની મધરાત્રે પડેલા ભારે વરસાદથી ખાના ખરાબી થઈ
હળવદ : હળવદ પંથકમાં સોમવારની રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને ભારે વરસાદ પડતાં ગામો બેટમાં ફેરવાયા હતા.જેના પગલે પાણીમાં તણાતાં 90...
વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા ઝડપાયા
વેચાણ કરેલા મકાનના દસ્તાવેજ કરી આપવા માટે લાંચ માંગી હતી
વાંકાનેર : વાંકાનેરના સબ રજિસ્ટ્રાર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહથે એસીબીના છટકામાં ઝડપાઇ જતા ભારે ચકચાર મચી ગઇ છે. જમીન મકાન લે...
વાંકાનેરમા ચાલતા જુગારધામ ઉપર દરોડો : 6 પકડાયા, 39 બોટલ દારૂ પણ મળી આવ્યો
વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. આ સાથે ઘરની જડતી લેતા તેમાંથી 39 બોટલ વિદેશી દારૂ પણ પકડાયો...