હળવદ : કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા, એકનો બચાવ, બે લાપતા
કેનાલ કાંઠે આદિવાસી પરિવારના ત્રણ બાળકો રમતા રમતા એક કેનાલમાં પડી ગયા બાદ તેને બચાવવા જતા બાકીના બે બાળકો કેનાલમાં ઝંપલાવતા કરુણાતીકા સર્જાઈ : મામલતદાર સહિતની ટીમે તરવૈયાઓની મદદથી બન્ને બાળકોની...
હળવદ : લીલાપુર ગામે ચાલતી કથામાં ભવિકો ઉમટી પડ્યા
પાંચ દિવસ યોજાયેલ સત્સંગ સરિતામાં ગ્રામજનો સહિત આજુબાજુમાં થી મોટી સંખ્યામાં હરિભગતો જોડાયા
હળવદ : હળવદ તાલુકાના લીલાપુર ગામે સત્સંગ સરિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળીધામ ખાતેથી કથાકાર સંત શાસ્ત્રી શ્રી...
હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...
ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના છાત્રોની રસ્સા ખેંચ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી
ટંકારા : ટંકારાની એમ. પી. દોશી વિધાલયના વિદ્યાર્થી ભાઈઓની ટીમે આજ રોજ ધુળકોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો હતો. જેમા તેઓ પ્રથમ ક્રમાંક મેળવી રાજય કક્ષા માટે...















