Thursday, June 11, 2026
Uam No. GJ32E0006963

મોરબીની 14 વર્ષની બાળા શ્રેયા ભાવસારે સતત આઠ દિવસ અઠાઇ પારણાં કર્યા

મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં આવેલા એક ભાવસાર પરિવારની દીકરી શ્રેયા જિગ્નેશભાઈ ભાવસારે સતત આઠ દિવસ વ્રત ઉપવાસ રાખી આજે પારણા કર્યા હતા માત્ર 14 વર્ષની નાણાઈ ઉમરે જ...

ટંકારા: ઓમ વિદ્યાલયના છાત્રો દ્વારા સ્વાસ્થ્ય અંગે લોકજાગૃતિ રેલી

દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતા અભિયાન અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી દેશના નાગરિકો ના સ્વાસ્થ્યની ચિંતા કરી રહયા છે ત્યારે ઓમ વિદ્યાલય ટંકારાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા જાગૃતિ અને...

હળવદના કવાડીયા ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર કવાડિયા ગામના પાટિયા પાસે આરોપી અજમલ કરમણ રબારીની વાડીએ દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા હળવદ પોલીસે દરોડો કર્યો હતો અને સ્થળ પરથી દેશી દારૂ ગાળવાનો આથો...

મોરબીમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધા યોજાશે

મોરબીમાં આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ છે.આગમી તા ૮ ના રોજ મોરબીમાં A1 સ્પોર્ટ્સ એકેડમી તથા ઓસમ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત...

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બે ગૌવંશ-એક ભેસનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ થી આગળ ના ભાગમાં બે ગૌવંશ અને એક ભેંસને ગતરાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ત્રણેય બોલ જીવના ઘટના સ્થળે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...