મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર પ્રતિયોગીતા
લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને પી જી પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪ ને જન્માષ્ટમીના દિવસે પી જી પટેલ કોલેજ, શનાળા રોડ મોરબી ખાતે સવારે ૦૯ : ૩૦ ઓપન મોરબી...
મોરબી : ૫૦૦ વર્ષ પુરાણા નાગ દેવતાના મંદિર પ્રત્યે આજે પણ લોકોની શ્રદ્ધા અકબંધ
આજે નાગપંચમીએ મોટી સંખ્યામાં ભવિકોએ નાગ દેવતાના દૂધ અને તલવટ ધરીને દર્શન કર્યા
મોરબી : મોરબીના બોરીચાવાસમાં આવેલું ૫૦૦ વર્ષ પુરાણું નાગ દેવતાના મંદિરે આજે નાગપાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવાનો વર્ષોથી અનેરો...
મોરબી જિલ્લામાં ભારે વરસાદથી 45 ગામોમાં પાકને સૌથી વધુ નુકશાની : સર્વે શરૂ કરાયો
મોરબી જિલ્લામાં 209085 હેકટરમાં વાવેતર પણ અતિવૃષ્ટિથી મોટાભાગના ખેતરો ધોવાયા : ખેતીવાડી વિભાગ દ્વારા નુકશાની અંગે સર્વે હાથ ધરાયો
મોરબી : મોરબી જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ઓણસાલ વાવેતર તો સારું થયું છે...
ADD ARTICLE: મોરબીના રવાપર રોડ પર શ્રીજી સિલેક્શનમાં જેન્ટ્સવેર ની વિવિધ વેરાયટીઓનો ખજાનો
મોરબી: સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ કાપડ બજારમાં લોકોની ભીડ જામી છે. ત્યારે ભાવમાં વ્યાજબી અને ક્વોલિટીમાં ઉત્તમ કહી શકાય તેવો રવાપર રોડ પર આવેલ શ્રીજી સિલેક્શન માં જેન્ટ્સવેર ને...
માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા
માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ...


















